Wednesday, December 28, 2011

3 જુલાઈ – ધર્માંતર




હિંદુ ધર્મ સામાજિક ન્યાય ચિરતાર્થ કરવાનું મિશન હાથ ધરશે એવી અપેક્ષા વાંઝણી છે. આવું કાર્ય ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ કે બૌધ્ધધર્મ કરી શકે. હિંદુ ધર્મ પોતે અસ્પૃશ્યો પરત્વેના અન્યાય અને અસમાનતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એના માટે ન્યાયના સિધ્ધાંતનો ઉપદેશ આપવો એ એના પોતાના અસ્તિત્વની વિરુધ્ધ જવા બરોબર છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.