પૂણેમાં આંબેડકર સ્કુલ ઓફ પોલિટિક્સની સ્થાપના 1944
ખ્રિસ્તી ધર્માંતર તરફનો શ્રી ગાંધીનો વિરોધ હવે અત્યંત જાણીતો છે ..... તેઓ કહે છે: હું માનું છું.. કે હરિજનોનો વિશાળ સમૂહ અને તેથી કરીને ભારતીય માનવો ખ્રિસ્તી ધર્મની રજુઆત સમજી શકતા નથી... તેઓ (હરિજનો) બે ચીજોના ગુણદોષની એટલી તુલના કરી શકતા નથી, જેટલી ગાય કરી શકે છે. હરિજનોને દિમાગ નથી, બુદ્ઘિ નથી, ઈશ્વર અને અનિશ્વર વચ્ચેનો ફરક સમજવાની શક્તિ નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.