Wednesday, December 28, 2011

31 જુલાઈ – ધર્માંતર

















કાન્તિકારી ઉધમસિંહ શહીદ દિન

નામ મહત્વનું છે અને બહુ મોટું મહત્વ ધરાવે છે. કેમકે નામ અસ્પૃશ્યોના દરજ્જામાં ક્રાંતિ લાવી શકે છે. પરંતુ આ નામ હિંદુ ધર્મ બહારની અને તેની બગાડ કરવાની અને હલકા પાડવાની તાકાતથી પર એવી કોમનું નામ હોવું જોઈએ. આવું નામ અસ્પૃશ્યોની સંપત્તિ ત્યારે જ બની શકે, જ્યારે તેઓ ઘર્માંતર કરે. હિંદુ ધર્મમાં જ માત્ર નામ બદલીને થતું ઘર્માંતર એક ખાનગી ઘર્માંતર છે, જેનો કોઈ મતલબ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.