Monday, December 26, 2011

4 એપ્રિલ - વ્યક્તિ વિશેષ




મુંબઈ વિધાન પરિષદમાં અલગ કર્ણાટક રાજ્યની રચના અંગે બાબાસાહેબનું વક્તવ્ય 1938

લોકોના કાર્યો તો તેમના દિમાગમાં શાસ્ત્રોએ ઠસાવેલી માન્યતાઓના પરિણામો માત્ર છે અને  લોકો ત્યાં સુધી તેમનો આચાર બદલશે નહીં, જ્યાં સુધી તેઓ આ આચારની બુનિયાદ સમા શાસ્ત્રોની પવિત્રતામાં વિશ્વાસ કરતાં અટકશે નહીં. આ વાતનો અહેસાસ અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કરતા મહાત્માં ગાંધી સહિતના સમાજ સુધારકોને હોય એવું લાગતું નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.