દલિતોના હિતોની ઉપેક્ષા કરતી કેબેનિટ મિશન યોજનાના વિરોધમાં દેખાવો 1946
બધા ધર્મો શીખવે છે કે ‘શુભ’ની પ્રાપ્તિમાં જીવનનો અર્થ સમાયેલો છે. આ અર્થમાં બધા ધર્મો સરખા હોઈ શકે છે. પરંતુ બધા ધર્મો ‘શું શુભ છે?’ એનો એક સરખો જવાબ નથી આપતા. એક ધર્મ માને છે કે ભ્રાતૃત્વ શુભ છે, બીજો માને છે, જાતિ અને અસ્પૃશ્યતા શુભ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.