અસ્પૃશ્યો તેમની હાલની સ્થિતિમાં એ જ રાજકીય અધિકારો ભોગવે છે, જે મુસ્લિમ અને ખ્રિસ્તીઓ ભોગવે છે. જો તેઓ તેમનો ધર્મ બદલે તો આ પરિવર્તન એવા રાજકીય અધિકારો લાવવાનું નથી, જે પહેલાં અસ્તિત્વમાં ન હતાં. રાજકીય લાભને ધર્માંતર સાથે કોઈ લેવાદેવા નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.