Tuesday, December 27, 2011

15 જૂન – ગુલામીપ્રથા



જુનાગાઢના આંબેડકરવાદી મૂળદાસ સાધુનું માઈસાહેબના હસ્તે સન્માન 1978

ઘણાં લોકો એ જાણતા નથી કે અમેરિકામાં ગુલામીના કાળમાં ખ્રિસ્તી પાદરીઓ નીગ્રો ગુલામોને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરિત કરવા તૈયાર ન હતા, કારણ કે એમનો મત એવો હતો કે જો ધર્માંતરિત વ્યક્તિ ગુલામ રહે તો, ખ્રિસ્તી ધર્મની અધોગતિ થાય. એમના અભિપ્રાય મુજબ એક ખ્રિસ્તી બીજા ખ્રિસ્તીને ગુલામ તરીકે રાખી ના શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.