Saturday, December 24, 2011

17 જાન્યુઆરી - શાસક વર્ગ













દલિતોના પ્રશ્ને યુનોમાં રજુઆત કરવા ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનનો ઠરાવ 1947

દરેક બ્રાહ્મણ તેના બાપદાદાએ જાહેર કરેલી બ્રાહ્મણવાદની વિચારધારામાં આજે પણ માને છે. તે હિંદુ સમાજમાં એક પરાયું તત્વ છે. જે રીતે જર્મન ફ્રેન્ચ માટે, યહુદી બિન-યહુદી માટે કે ગોરો નીગ્રો માટે પરાયા છે એ જ રીતે શુદ્રો અને અસ્પૃશ્યો માટે બ્રાહ્મણ પરદેશી છે.... એ એમના માટે પરાયો જ નથી, એમની તરફ દુશ્મનાવટભર્યો પણ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.