વાઈસરોયની કાઉન્સિલમાં દલિત વર્ગોના સમાવેશ નહીં થતા વિરોધ 1941
ભારતમાં લોકશાહી છે? ભારતમાં લોકશાહી નથી? સત્ય શું છે? જ્યાં સુધી લોકશાહીને પ્રજાસત્તાક જોડે કે સંસદીય સરકાર સાથે સરખાવીને સર્જવામાં આવેલો ગુંચવાડો દૂર નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનો હકારાત્મક જવાબ આપી નહીં શકાય.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.