Wednesday, December 28, 2011

4 જુલાઈ – ધર્માંતર













અમેરિકી સ્વાતંત્ર્યની ઘોષણા

આજે ધર્મ પૂર્વજોની મિલ્કતનો એક ટુકડો બન્યો છે. વારસાઈની જેમ તે બાપ પાસેથી દીકરાના હાથમાં જાય છે. ધર્મ પરિવર્તનના આવા કિસ્સાઓમાં કેટલી સચ્ચાઈ છે? અસ્પૃશ્યોનું ધર્માંતર થશે તો, ધર્મનું મૂલ્ય અને વિવિધ ધર્મોના ગુણ અંગે સંપૂર્ણ વિચારણા પછી થશે. આવા ધર્માંતરને કેમ સાચું ધર્માંતર ના કહી શકાય?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.