Wednesday, December 28, 2011

5 જુલાઈ – ધર્માંતર




મુંબઈની સિડેનહેમ કોલેજમાંથી રાજીનામું આપીને લંડન અભ્યાસ અર્થે બાબાસાહેબનું પ્રયાણ. 1920

અસ્પૃશ્યોને ધર્માંતરથી શું રાજકીય લાભ થશે એનો કોઈએ ક્યાસ કાઢ્યો નથી. જો કોઈ રાજકીય લાભ હોય, તો પણ કોઈએ એવું પુરવાર કર્યું નથી કે તે ધર્માંતર કરવાની સીધેસીધી લાલચ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.